અર્થાલંકાર એટલે શું અને તેના પ્રકારો

 

અર્થા-અલંકાર એટલે શું


જે અલંકાર માં અર્થ દ્વારા ચમત્કૃતિ સર્જાતી હોય તેને અર્થાલંકાર કહેવામા આવે છે. તેમાં ઉપમેય અને ઉપમાન નું મહત્વ હોય છે. 


ઉપમેય એ વસ્તુ છે જેની સરખામણી કરવાની હોય
ઉપમાન એ વસ્તુ છે જેની સાથે સરખામણી થાય.... 


અર્થા-અલંકાર ના પ્રકારો






અર્થાલંકાર ના દસ પ્રકારો છે જે નીચે મુજબ આપવામાં આવ્યા છે. 


  1. ઉપમા અલંકાર
  2. રૂપક અલંકાર
  3. ઉત્પ્રેક્ષા અલંકાર
  4. વ્યતિરેક અલંકાર
  5. અનન્વય અલંકાર
  6. શ્લેષ અલંકાર
  7. વ્યાજસ્તુતિ અલંકાર
  8. સજીવતોપણ અલંકાર
  9. દૃષ્ટાંત અલંકાર
  10. સ્વભાવોક્તિ અલંકાર

શબ્દા અલંકાર એટલે શું અને તેના પ્રકારો કયા છે?

 શબ્દા અલંકાર એટલે શું

શબ્દાલંકાર એ અલંકાર નો એક પ્રકાર છે. અલંકાર માં જ્યારે પણ શબ્દો દ્વારા ચમત્કૃતિ ઉત્પન્ન થતી હોય ત્યારે શબ્દાલંકાર થાય છે.  શબ્દા લંકાર દ્વારા થયેલા અલંકાર માં jyઆરે પણ સમાન અર્થ ધારવતા શબ્દ ને ઉમેરવામાં આવે ત્યારે અલંકાર નાશ પામે છે. 





શબ્દા અલંકાર ના પ્રકાર

શબ્દા લંકાર ના મુખ્ય ત્રણ પ્રકાર છે. જે નીચે મુજબ છે. 

  1. વર્ણાનુપ્રાસ,
  2. શબ્દાનુપ્રાસ,
  3. પ્રાસાનુપ્રાસ

અલંકાર એટલે શું? અને તેના પ્રકારો કેટલા છે?

 અહી આજ ના લેખ ના મધ્યમ થી અહી અલંકાર એટલે શું? અને તેના પ્રકારો કેટલા છે? તેના વિષે જાણકારી આપીશું. 

અલંકાર એટલે શું?



અલંકાર એટલે આભૂષણ, 
ગુજરાતી વ્યાકરણ માં જ્યારે પણ શબ્દો દ્વારા ચમત્કૃતિ સર્જવાની હોય ત્યારે અલંકાર વપરાય છે. ચમત્કૃતિ વડે વાક્ય માં એક વિશેષ ભાવ અને લાગણી જોડવામાં આવે છે. 


અલંકાર ના મુખ્ય બે પ્રકાર છે જે નીચે મુજબ  આપેલ છે.


અલંકાર પ્રકારો 





અલંકાર ના મુખ્ય બે પ્રકાર છે. \

  1. શબ્દાલંકાર
  2. અર્થાલંકાર