અર્થા-અલંકાર એટલે શું
જે અલંકાર માં અર્થ દ્વારા ચમત્કૃતિ સર્જાતી હોય તેને અર્થાલંકાર કહેવામા આવે છે. તેમાં ઉપમેય અને ઉપમાન નું મહત્વ હોય છે.
ઉપમેય એ વસ્તુ છે જેની સરખામણી કરવાની હોય
ઉપમાન એ વસ્તુ છે જેની સાથે સરખામણી થાય....
અર્થા-અલંકાર ના પ્રકારો
અર્થાલંકાર ના દસ પ્રકારો છે જે નીચે મુજબ આપવામાં આવ્યા છે.
- ઉપમા અલંકાર
- રૂપક અલંકાર
- ઉત્પ્રેક્ષા અલંકાર
- વ્યતિરેક અલંકાર
- અનન્વય અલંકાર
- શ્લેષ અલંકાર
- વ્યાજસ્તુતિ અલંકાર
- સજીવતોપણ અલંકાર
- દૃષ્ટાંત અલંકાર
- સ્વભાવોક્તિ અલંકાર
0 Comments:
Post a Comment