શબ્દા અલંકાર એટલે શું
શબ્દાલંકાર એ અલંકાર નો એક પ્રકાર છે. અલંકાર માં જ્યારે પણ શબ્દો દ્વારા ચમત્કૃતિ ઉત્પન્ન થતી હોય ત્યારે શબ્દાલંકાર થાય છે. શબ્દા લંકાર દ્વારા થયેલા અલંકાર માં jyઆરે પણ સમાન અર્થ ધારવતા શબ્દ ને ઉમેરવામાં આવે ત્યારે અલંકાર નાશ પામે છે.
શબ્દા અલંકાર ના પ્રકાર
શબ્દા લંકાર ના મુખ્ય ત્રણ પ્રકાર છે. જે નીચે મુજબ છે.
- વર્ણાનુપ્રાસ,
- શબ્દાનુપ્રાસ,
- પ્રાસાનુપ્રાસ
0 Comments:
Post a Comment